આવી રીતે સુકવ્યુ હતું બાપા એ ગોવિંદ પટેલ નું લેણું .બાપા ના પરચા ની વાત. બગદાણા ના પરચા

 આવી રીતે સુકવ્યુ હતું બાપા એ ગોવિંદ પટેલ નું લેણું .બાપા ના પરચા ની વાત. બગદાણા ના પરચા


 

 

 આપણાં ગુજરાત ની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં ઘણા સાધુ સંતો થઈ ગયા . અને આ ભૂમિ ને પવિત્ર કરીને ગયા છે . એમાં નું એક બગદાણા ધામ જ્યાં પરમ પૂજ્ય બજરંગદાસ બાપા નું ધામ કેવાય છે. જ્યાં રોજ હજારો લાખો ભક્તોને પ્રસાદ રૂપી ભોજન કરાવે છે. અને બાપા ના દર્શન કરી ધન્યતા અનુ ભવે છે..એવા બાપા બજરંગ દાસ ના પરચા ની વાત કરવી છે


ગોવિંદ પટેલ ને ઉગાર્યો


જ્યારે બાપા એ બગદાણા માં આવ્યા એ વખતે તેમના ઘણા ભક્તો હતા જે બાપા ની સેવા કરવા માટે આવતા .અને રોજ બાપા ની.સાથે ભજન કરતા. એમાંના એક ગોવિંદ પટેલ જે બાપા ને ખૂબ માનતા. અને ખૂબ તેની ભક્તિ કરતા એક દિવસ પણ એવો ના જતો કે ગોવિંદ પટેલ બાપા ના દર્શન વિના હાલતું નઈ 

એમાં એક દિવસ ની વાત છે. વરસાદ મોડો પડ્યો અને ગોવિંદ પટેલ ને ખેતી માં  ખૂબ નુકસાન ગયું. એને પૈસા વ્યાજે લાવીને ખેતી કરી હતી એને એમ કે.મોલ પાકે પસી જે પૈસા આવશે તે માંથી લેણું ચૂકવી દઈશ પણ.એણે ધાર્યું તું એવું કંઈ ના થયું વરસાદ મોડો પડવાને કારણે મોલ પણ હાથમાં થી ગયો અને ગોવિંદ પટેલ ઉપર જાણે આભ તૂટી પડ્યું પસી કાઈ રસ્તો ના થયો .


એક દિવસ ની   વાત છે ગોવિંદ પટેલ ખેતરે થી થાક્યા પાક્યા ઘેર આવે છે . અને ખૂબ ટેંશન માં છે. ઘરે આવ્યા એટલે પેમના પત્ની  પાણી નો ગ્લાસ તેમને આપતા પુસ્યું કે કેમ શુ વાત છે .કેમ આટલા બધાદુઃખી દેખાવ છો .આટલા દુઃખી મેં તમને ક્યારેય નથી જોયા કેમ શુ વાત છે. 



પરંતુ ગોવિંદ પટેલે વાત છુપાવતા કહ્યું કે ના ના કાઈ વાત નથી ..એવું કંઈ નથી આતો થોડું માથું દુખે છે.  એમને મનમાં એમ થયું કે મારા પત્ની ને જો વાત કરીશ તો ખોટી ચિંતા કરશે .એટલે એમને કાઈ કીધા વગર ના ઘર માં જતા રહ્યા અને કીધું .કે તમે  એ બધું છોડો બાપા બજરંગ દાસ ઉપર એમના ઉપર તો ભરોસો તો ચેને ..તો બસ તમે જમવાનું તૈયાર કરો હું હાથ થોઈ નાખું .આમ કહી ને ગોવિંદ પટેલે વાત ફેરવી નાખી 



અને જમવા બેસી ગયા .પણ ગોવિંદ પટેલે માંડ માંડ ગળે ઉપરી પરાણે થોડું જમ્યા .પસી સૂતી વખતે ગોવિંદ પટેલ દવા પીને સૂઈ ગયા


પણ બાપા બજરંગદાસ ને કાંઈ જાણ થઈ એ સવારે ગોવિંદ પટેલને ઘરે પહોંચ્યા અને ગોવિંદ પટેલ સુતા હતા ત્યાં જઈને કંઇકને ગોવિંદ પટેલ શું કરે છો અરે ઉભો થા ચાલ આપણે આશ્રમ જવાનું છે પરંતુ ગોવિંદ પટેલના પત્ની કહે છે કે તે રાતના સૂતા હશે હજી સુધી ઉભા નથી થયા પણ આ તો બાપા બજરંગદાસ બાપા એને તો એને ખબર હતી કે તે રાત્રે દવા પીને સૂતો છે પરંતુ બાપાએ તેને હોંકારો  હે ગોવિંદ પટેલ હવે ઉભો થા


પણ આ તો બાપા નો ચમત્કાર એક-બે વઘારે તો ગોવિંદ પટેલ આળસ મરડીને ઊભો થયો અને બાપા ને પગે લાગવા માંડ્યો મેં કહ્યું હે બાબા મને માફ કરી દો પછી પસી  બાપાએ કહ્યું ઘરે ગોવિંદ પટેલ એમાં મુંઝાય શું કામ આ તારો બાપા બજરંગદાસ બેઠો છે ને મને એક હોંકારો  કાર્યો કર્યો હોત તો હું એ ઘડીએ હાજર થઈ જાત પરંતુ તે આવું પગલું શું કામ કર્યું


તારી મૂંઝવણ હોય એ મને કે પછી ગોવિંદ પટેલે કહ્યું કે મારી માથે 60000 નું લેણું છે એટલે મારે આવું પગલું ભરવું પડ્યું  પસી બાપા એ ચમત્કાર બતાવ્યો અને કહ્યું કે તારા જેટલા લેણદારોએ ને અહીં ઘરે બોલાવી લે જેને પૈસા દેવાના હોય તે લોકોને અહીં ઘરે બોલાવી લે તો ગોવિંદ પટેલે બધાને ઘરે બોલાવી લીધા અને બાપાએ પોતાની બંને માંથી પૈસા કાઢી અને બધા લેણદારોને ચૂકવાઈ નાખ્યા અને ગોવિંદ પટેલ બાપા ને પગે પડી ગયો


તો મિત્રો આવો હતો બાપા બજરંગદાસ અને ગોવિંદ પટેલ નો ચમત્કાર જ મિત્રો તમને આ આર્ટીકલ સારું લાગ્યું હોય તો લાઈક કરજો  તમારા મિત્રો સાથે શેર કરજો એ બાપા સીતારામ

 

આપણ જરૂર વાંચો :  કયા દેશમાં એક પણ મચ્છર નથી? | મચ્છર વગરનો દેશ ગુજરાતીમાં

Post a Comment

1 Comments